સંસ્થાકિય પ્રવૃતિઓ:

શ્રી કૃષ્ણ ગૌશાળા :

ગૌમાતા આધ્યાત્મિક, વૈજ્ઞાનિક, આર્થિક તથા અનેક રીતે સૃષ્ટિ માટે પરમહિતકારી છે. ગૌશાળા ની અતિ આવશ્યક પ્રવૃતિ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવી છે. ગીર ઓલાદની શ્રેષ્ઠ ગાયો સંસ્થામાં રાખેલ છે. આમ ગાયો રાખીને નીચેના કાર્યો કરવામાં આવે છે.

Read more...

સંસ્કૃત વિદ્યાલય :

સંસ્કૃત દુનિયાની સૌથી પ્રાચીન ભાષા છે. સંસ્કૃત ભાષામાંથી બીજી બધી ભાષા બનેલી છે. બધી જ ભાષાનો પાયો સંસ્કૃત ભાષામાં છે. આથી સંસ્થા સંસ્કૃત ભાષાનાં શિક્ષણ માટે વિશેષ ધ્યાન આપે છે.

Read more...

અતિથિગૃહ :

અતિથિને હિન્દુ સંસ્કૃતિમાં દેવ ગણવામાં આવે છે. સ્વૈછિક રીતે ઘણા સંતો, સાધુઓ અને તજજ્ઞો સંસ્થાની મુલાકાત લે છે. તેમને રહેવા અને ભોજનની વ્યવસ્થા વિનામુલ્યે સંસ્થા કરે છે. તેમને રહેવા માટે ખાસ અતિથિગૃહ સંસ્થામાં બનાવેલ છે.

Read more...

ઔષધાલય :

સંસ્થા દ્વારા ચિકત્સા કરી વિનામુલ્યે દર્દીઓને આયુર્વેદિક દવા આપવામાં આવે છે. દરેકને તેમનાં રોગના નિદાન કરી જે માફક આવતી હોય તે દવા, કાઢો કેમ લેવો તે સમજાવવામાં આવે છે. ઘણાંને આ ઔષિધઓથી ખુબ ફાયદો જણાયેલ છે.આયુર્વેદિક દવા આપવામાં આવે છે

Read more...

       

વધુ પ્રવ્રુતિઓ

   
  સંસ્કાર પ્રસારણ સાંસ્કૃતિક શિબિરો પ્રકાશન
  વેદાંત પુસ્તકાલય સાંસ્કૃતિક પ્રવાસો સંગીત શાળા
  જ્ઞાન વન જ્ઞાનઘાટ યજ્ઞશાળા
  નિરાધાર વ્યિકતઓ માટે બાલ સંસ્કાર કેન્દ્ર આપાતકાલિન રાહત કાર્યો

Video Darshan

How to reach?

આગામી ઉત્સવ