અતિથિને હિન્દુ સંસ્કૃતિમાં દેવ ગણવામાં આવે છે. સ્વૈછિક રીતે ઘણા સંતો, સાધુઓ અને તજજ્ઞો આશ્રમની મુલાકાત લે છે. તેમને રહેવા અને ભોજનની વ્યવસ્થા વિનામુલ્યે આશ્રમ કરે છે. તેમને રહેવા માટે ખાસ અતિથિગૃહ આશ્રમમાં બનાવેલ છે.

સંતો માટે અલગ સંત નિવાસમાં રહેવાની  ખાસ વ્યવસ્થા રાખીને તેમનું આદર કરવામાં આવે છે.