વખતો વખત ગ્રામિણ જનતા માટે આશ્રમમાં શિબિરો ગોઠવવામાં આવે છે. મંડપ બાંધી વિનામુલ્યે સારાં સંતો અને સાધકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.

આ શિબિરોથી લોકો સારો લાભ લે છે. શિબિરો વખતે આવેલ વ્યક્તિને વિનામુલ્યે ભોજન આપવામાં આવે છે.