વૈદિક પરંપરા અનુસાર જ્ઞાન મંદિરમાં સેવા - પુજા, ભજન-કિર્તન તથા ધાર્મિક ઉત્સવો વગેરે નિયમીત કરવામાં આવે છે. વેદાંન્તસાર અનુસાર બ્રહ્મવિધ્યાનો ઉપદેશ આપવામાં આવે છે.

ગુરુદત્તાત્રેય ભગવાનનું મંદિર તેમજ શ્રી સદગુરુ દેવનું (૧) સમાધિ મંદિર (૨) જન્મભૂમિ મંદિર (૩) ચરણરજ મંદિર (૪) ધ્યાનખંડ વગેરેની સ્થાપનાં કરવામાં આવી છે. મુંબઇ - ઉના - ગાંગડા વગેરે સ્થળોએ જ્ઞાનમંદિરોની સ્થાપના કરવામાં આવી છે.ભક્તો નિયમીત તેનો લાભ લે છે.